Episodes

  • આ ગુજરાતી પોડકાસ્ટ મા આપણે ચર્ચા કરીશું ડૉ. દિશાંત પારાશર્ય સાથે. તેઓ હાલ અમદાવાદ વતની છે and BNHS મા તેઓ scientist છે. ગુજરાત મા જૈવ વિવિધતા ના સંરક્ષણ માટે તેમનો ઘણો ફાળો છે. તે સિવાય તેમના વિશે અને તેમના પ્રોજેક્ટ્સ વિશે આપણે આ એપિસોડ મા માહિતી મેળવીશું.

    તો આવો આપણે સૌ આ સરીસરૂપ સંરક્ષણ સોસાયટી વિશે વધુ જાણીએ.

    Host

    Chital Patel

    અપડેટ રહેવા માટે અમારી યુ ટ્યુબ ચેનલને શેર અને સબ્સ્ક્રાઇબ કરવાની ખાતરી કરો!

    Instagram: https://www.instagram.com/naturalist_foundation/

    Facebook: https://www.facebook.com/naturalist.team

    ખાતરી કરો કે તમે તમારી વિડિઓઝ શેર કરી છે અને અપડેટ રહેવા માટે અમારી યુટ્યુબ ચેનલ પર સબ્સ્ક્રાઇબ કરો!

    https://www.youtube.com/channel/UCZYn4EV8y6Lq36jR-WC24Sw

    જો તમને આ એપિસોડ ગમે તો જરૂર થી બીજા સાથે શેર કરજો તેમજ patron પર પણ તમારો સહકાર દેખાડો.

    https://www.patreon.com/naturalistfoundation

    આભાર!

  • આ ગુજરાતી પોડકાસ્ટ મા આપણે ચર્ચા કરીશું વિક્રમ ભાઈ ગઢવી સાથે વિક્રમભાઈ ગઢવી એ બોટાદ જિલ્લા ના રાણપુર તાલુકા ના ચારણકી ગામ ના વતની છે. વિક્રમભાઈ વન્યજીવન સંરક્ષણ સાથે ઘણા વર્ષો થી જોડાયેલા છે. સાથે સાથે વિક્રમભાઈ બોટાદ જિલ્લા ના "માનદ વન્યપ્રાણી સંરક્ષક એટલે કે Honorary Wildlife Warden" છે. વિક્રમભાઈ reptile rescue ની કામગીરી પણ ખૂબ સારી રીતે કરે છે. વિક્રમભાઈ ગુજરાત ભર માં સરિસરૂપ ના સંરક્ષણ માટે કંઈક કરવાનો વિચાર આવ્યો. એ વિચાર ના અંતર્ગત એમને સરીસરૂપ સંરક્ષણ સોસાયટી,ગુજરાત એટલે કે reptile conservation socity, gujarat જે RCSG તરીકે પણ ઓળખાય છે એવા INITIATE ની શરૂઆત કરી.

    તો આવો આપણે સૌ આ સરીસરૂપ સંરક્ષણ સોસાયટી વિશે વધુ જાણીએ.

    Host

    Chital Patel

    અપડેટ રહેવા માટે અમારી યુ ટ્યુબ ચેનલને શેર અને સબ્સ્ક્રાઇબ કરવાની ખાતરી કરો!

    Instagram: https://www.instagram.com/naturalist_foundation/

    Facebook: https://www.facebook.com/naturalist.team

    ખાતરી કરો કે તમે તમારી વિડિઓઝ શેર કરી છે અને અપડેટ રહેવા માટે અમારી યુટ્યુબ ચેનલ પર સબ્સ્ક્રાઇબ કરો!

    https://www.youtube.com/channel/UCZYn4EV8y6Lq36jR-WC24Sw

    જો તમને આ એપિસોડ ગમે તો જરૂર થી બીજા સાથે શેર કરજો તેમજ patron પર પણ તમારો સહકાર દેખાડો.

    https://www.patreon.com/naturalistfoundation

    આભાર!

  • Missing episodes?

    Click here to refresh the feed.

  • ભારતની પ્રથમ બહુભાષીય પ્રકૃતિ અને વન્યપ્રાણી સંરક્ષણ પોડકાસ્ટ.

    અમે રજૂ કરીએ છીએ વન્યજીવન અને પર્યાવરણ સંરક્ષણના સંબંધમાં તાજેતરનાં સમાચારો, ઘટનાઓ, સંશોધન અને સરકારની નીતિઓ, આશ્ચર્યજનક વ્યક્તિત્વની વાર્તાઓ અને વન્યપ્રાણી ની વાર્તાઓ .

  • આજના એપિસોડ મા સંભળશું કે આપણા દેશમાં આવેલ મહારાષ્ટ્ર રાજ્ય ના યવતમાળ જિલ્લા મા સગર્ભા વાઘણ મોતને ઘાટ ઉતારી તેના પંજા કાપવામા આવ્યા અને હૈદરાબાદ મા આવેલ પ્રાણીસંગ્રહાલય મા 8 સિંહ ના રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યા.

    HOST

    Chital Patel

    https://www.instagram.com/the_white_spotted_deer/?igshid=5c4weu2ocsai

    અપડેટ રહેવા માટે અમારી યુ ટ્યુબ ચેનલને શેર અને સબ્સ્ક્રાઇબ કરવાની ખાતરી કરો!

    Instagram: https://www.instagram.com/naturalist_foundation/

    Facebook: https://www.facebook.com/naturalist.team

    ખાતરી કરો કે તમે તમારી વિડિઓઝ શેર કરી છે અને અપડેટ રહેવા માટે અમારી યુટ્યુબ ચેનલ પર સબ્સ્ક્રાઇબ કરો!

    https://www.youtube.com/channel/UCZYn4EV8y6Lq36jR-WC24Sw

    જો તમને આ એપિસોડ ગમે તો જરૂર થી બીજા સાથે શેર કરજો તેમજ patron પર પણ તમારો સહકાર દેખાડો.

    https://www.patreon.com/naturalistfoundation

    આભાર!

  • ગુજરાતી પોડકાસ્ટ પર આપણા આજના અતિથિ છે દુષ્યંત ત્રિવેદી, જે એક પર્યાવરણ પ્રેમી અને વન્યજીવ ફોટોગ્રાફર છે. જેમની સાથે ખુબજ રસપ્રદ એવી ચર્ચા અને તેમના અનુભવો નો આનંદ આજે આપણે માણશું. તેમના Instagram page પર તમે તેમના ફોટોસ નો આનંદ માણી શકો છો જેની લિંક નીચે આપેલ છે.

    Host

    Rushi Pathak

    https://instagram.com/the_silent_adventuress?igshid=1odtari2hsss7

    દુષ્યંત ત્રિવેદી નુ Instagram handle

    https://instagram.com/paryaavaran?igshid=1cava6cctbmov

    અપડેટ રહેવા માટે અમારી યુ ટ્યુબ ચેનલને શેર અને સબ્સ્ક્રાઇબ કરવાની ખાતરી કરો!

    Instagram: https://www.instagram.com/naturalist_foundation/

    Facebook: https://www.facebook.com/naturalist.team

    ખાતરી કરો કે તમે તમારી વિડિઓઝ શેર કરી છે અને અપડેટ રહેવા માટે અમારી યુટ્યુબ ચેનલ પર સબ્સ્ક્રાઇબ કરો!

    https://www.youtube.com/channel/UCZYn4EV8y6Lq36jR-WC24Sw

    જો તમને આ એપિસોડ ગમે તો જરૂર થી બીજા સાથે શેર કરજો તેમજ patron પર પણ તમારો સહકાર દેખાડો.

    https://www.patreon.com/naturalistfoundation

    આભાર!

  • આજના ગુજરાતી પોડકાસ્ટ ના એપિસોડ માં આપણે જોઇશું કે જે રીતે માણસોની ઓળખ કરવા માટે તેમને ઓળખપત્ર આપવા માં આવે છે ,તેજ રીતે વૈજ્ઞાનિકો વિવિધ પક્ષીઓની ઓળખ કરવા માટે તેમના પર એક નિશાની મૂકે છે, એ પદ્ધતિ ને ટેગીંગ કેવાય છે અને કઈ રીતે તે મદદ રૂપ છે.

    Host

    Niyati Sevak

    https://instagram.com/niyati_899?igshid=lm89upqgbmb0

    વડલા નો સ્થળાંતર માર્ગ

    https://tinyurl.com/MigrationrouteofVadla

    અપડેટ રહેવા માટે અમારી યુ ટ્યુબ ચેનલને શેર અને સબ્સ્ક્રાઇબ કરવાની ખાતરી કરો!

    Instagram: https://www.instagram.com/naturalist_foundation/

    Facebook: https://www.facebook.com/naturalist.team

    ખાતરી કરો કે તમે તમારી વિડિઓઝ શેર કરી છે અને અપડેટ રહેવા માટે અમારી યુટ્યુબ ચેનલ પર સબ્સ્ક્રાઇબ કરો!

    https://www.youtube.com/channel/UCZYn4EV8y6Lq36jR-WC24Sw

    જો તમને આ એપિસોડ ગમે તો જરૂર થી બીજા સાથે શેર કરજો તેમજ patron પર પણ તમારો સહકાર દેખાડો.

    https://www.patreon.com/naturalistfoundation

    આભાર!

  • આજના એપિસોડ મા સંભળશું કે આપણા સમાજ નો એક એવો વર્ગ જેને આપણે વિચારતી જાતિ કે વણજારા તરીકે ઓળખીયે છીએ ક્યાંક ને ક્યાંક આ પ્રવુતિ આપને પક્ષીઓ પાસેથી શીખ્યા છીએ બદલાતા મોસમ પ્રમાણે ક્યાં સ્થળ પર રોજગારી મળશે તેનું અનુમાન લગાવી વણજારા લોકો પ્રવાસ કરે છે તેના સમી જ પ્રવુતિ આ પક્ષીઓ દ્વારા કરવા માં આવે છે જેને આપણે પક્ષીઓ નું સ્થળાંતર કે માએગ્રેશન તરીકે ઓળખીયે છીએ.

    Host

    Chital Patel

    https://instagram.com/the_white_spotted_deer?igshid=1alxi17fy6il6

    Ajod by I.K. Vijaliwala

    https://www.amazon.in/Ajod-I-K-Vijaliwala/dp/B00KBCWDGG

    અપડેટ રહેવા માટે અમારી યુ ટ્યુબ ચેનલને શેર અને સબ્સ્ક્રાઇબ કરવાની ખાતરી કરો!

    Instagram: https://www.instagram.com/naturalist_foundation/

    Facebook: https://www.facebook.com/naturalist.team

    ખાતરી કરો કે તમે તમારી વિડિઓઝ શેર કરી છે અને અપડેટ રહેવા માટે અમારી યુટ્યુબ ચેનલ પર સબ્સ્ક્રાઇબ કરો!

    https://www.youtube.com/channel/UCZYn4EV8y6Lq36jR-WC24Sw

    જો તમને આ એપિસોડ ગમે તો જરૂર થી બીજા સાથે શેર કરજો તેમજ patron પર પણ તમારો સહકાર દેખાડો.

    https://www.patreon.com/naturalistfoundation

    આભાર!

  • ગુજરાતી પોડકાસ્ટ ની નવી સીરીઝ ના આ એપિસોડ મા તમે સાંભળશો વિદેશી પક્ષીઓ વિશે. આ પક્ષીઓ કઈ રીતે અને શા માટે જુદા જુદા દેશો મા સ્થળાંતર કરે છે અને તેઓ કઈ રીતે આપણી સૃષ્ટિ મા મહત્વનો ભાગ ભજવે છે.

    Host

    Rushi Pathak

    https://instagram.com/the_silent_adventuress?igshid=1t1hy5rusr92c

    Picture Credits:

    Rushi Pathak

    https://instagram.com/the_silent_adventuress?igshid=1t1hy5rusr92c

    અપડેટ રહેવા માટે તમે અમારી યુટ્યુબ ચેનલને શેર કરી અને સબ્સ્ક્રાઇબ કરો તેની ખાતરી કરો!

    Instagram: https://www.instagram.com/naturalist_foundation/

    Facebook: https://www.facebook.com/naturalist.team

    ખાતરી કરો કે તમે તમારી વિડિઓઝ શેર કરી છે અને અપડેટ રહેવા માટે અમારી યુટ્યુબ ચેનલ પર સબ્સ્ક્રાઇબ કરો!

    https://www.youtube.com/channel/UCZYn4EV8y6Lq36jR-WC24Sw

    જો તમને આ એપિસોડ ગમે તો જરૂર થી બીજા સાથે શેર કરજો તેમજ patron પર પણ તમારો સહકાર દેખાડો.

    https://www.patreon.com/naturalistfoundation

    આભાર!

  • ગુજરાતી પોડકાસ્ટ ની નવી સીરીઝ ના પહેલા એપિસોડ મા તમે સાંભળશો પક્ષીઓ વિશે. આ પક્ષીઓ આપણને કેટલા ઉપયોગી છે જેના રક્ષણ ની જવાબદારી આપણી નૈતિક ફરજ નો એક ભાગ છે આવનારા ઉતરાયણ પર્વ દરમિયાન આવા ઘરઆંગણાના તેમજ બહારથી આવનારા યાયાવર મહેમાનો ઉપર સંકટ તોળાતું રહે છે તે વિશે તમને આ પોડકાસ્ટ મા માહિતી મળશે.

    તે સિવાય આ અઠવાડયા ની પ્રવૃતિ મા ભાગ લેવા આપ સહુ ને વિનંતી.

    ઉતરાયણ દરમ્યાન અમે એક રસપ્રદ પ્રવુતિ લઈ આવ્યા છીએ જેમાં 14 અને 15 જાન્યુઆરી દરમ્યાન તમારા ઘર ની આજુ બાજુ જોવા મળતા પક્ષીઓ નું લીસ્ટ અથવા ફોટો ગ્રાફ અથવા બંને અમારા જોડે શેર કરો.

    જે અમે આપના નામ સાથે અમારી Instagram story પર પોસ્ટ કરીશું .

    Host

    Jayesh Vaghela

    https://instagram.com/7ophiophagus_hannah?igshid=2qspr7oxb607

    અમને તમારા મંતવ્ય વ્યક્ત કરો અને અમારા સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર અમારી સાથે જોડાઓ.

    Instagram: https://www.instagram.com/naturalist_foundation/

    Facebook: https://www.facebook.com/naturalist.team

    Email: [email protected]

    Background Audio Credits:

    Guitar Instrumental Cover by Saurabh Dhawan

    https://youtu.be/1e6g4VsUavo

    Song - Allah Ke Bande

    Singer - Kailash Kher

    Movie - Waisa Bhi Hota Hai 2

    જો તમને આ એપિસોડ ગમે તો જરૂર થી બીજા સાથે શેર કરજો તેમજ patron પર પણ તમારો સહકાર દેખાડો.

    https://www.patreon.com/naturalistfoundation

  • ગુજરાતી પોડકાસ્ટ ના આજ ના આ વર્ષ ના છેલ્લા એપિસોડ મા, ઉત્તરાખંડ મા મળી આવેલા જુદા જુદા પ્રાણી અને પશ્ચિમી ભારતીય સમુદ્ર માંથી મળી આવેલ જુદી જ વ્હેલ વિશે જાણીશું.

    Host

    Chital Patel

    https://instagram.com/the_white_spotted_deer?igshid=153ez96ivq6j2

    અમને તમારા મંતવ્ય વ્યક્ત કરો અને અમારા સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર અમારી સાથે જોડાઓ.

    Instagram: https://www.instagram.com/naturalist_foundation/

    Facebook: https://www.facebook.com/naturalist.team

    જો તમને આ એપિસોડ ગમે તો જરૂર થી બીજા સાથે શેર કરજો તેમજ patron પર પણ તમારો સહકાર દેખાડો.

    https://www.patreon.com/naturalistfoundation

  • Contents:

    હિમાલયન સ્લોપ પર ઉગાડવા મા આવેલ ઘાસ • ભારતીય બાઇસનનું મોત

    ગુજરાતી પોડકાસ્ટ ના આજ ના આ એપિસોડ મા અમે વાત કરીશુ કે ઉત્તરાખંડના એક સંશોધન અને સંરક્ષણ કેન્દ્રમાં જાગૃતિને પ્રોત્સાહન આપવા માટે 70 થી વધુ ઘાસની જાતો હિમાલયન સ્લોપ પર ઉગાડવામાં આવી છે અને પુને મા થયેલ ભારતીય બાઇસનનું મોત; અહીં શા માટે મનુષ્યને તેના મૃત્યુ માટે જવાબદાર માનવું જોઈએ.

    Host

    Chital Patel

    https://instagram.com/the_white_spotted_deer?igshid=c48zvowrhvil

    અમને તમારા મંતવ્ય વ્યક્ત કરો અને અમારા સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર અમારી સાથે જોડાઓ.

    Instagram: https://www.instagram.com/naturalist_foundation/

    Facebook: https://www.facebook.com/naturalist.team

    જો તમને આ એપિસોડ ગમે તો જરૂર થી બીજા સાથે શેર કરજો તેમજ patron પર પણ તમારો સહકાર દેખાડો.

    https://www.patreon.com/naturalistfoundation

  • ગુજરાતી પોડકાસ્ટ ના આજ ના આ એપિસોડ મા અમે વાત કરીશુ વેટલેન્ડ વિશે. કોઈ જગ્યા એ વેટલેન્ડ ની જૈવવિવિધતા ઓછી થઈ રહી છે તો કોઈ જગ્યા ખુબ સારી રીતે સચવાઈ રહી છે. તો આજના એપિસોડ મા જોઈએ કે મુંબઈ મા આવેલ ખારઘર મા પ્રકૃતિપ્રેમીઓએ વધુ નુકસાનની ફરિયાદ કરી છે અને બીજી બાજુ બેગુસરાય વેટલેન્ડ બિહારનું પ્રથમ અને ભારતનું આંતરરાષ્ટ્રીય મહત્વનું 39 મો સ્થળ બને છે અને કેન્દ્ર દ્વારા આગ્રાના કીથામ તળાવને ‘રામસાર સાઇટ’ જાહેર કર્યા પછી, યુપીમાં હવે આઠ રામસાર વેટલેન્ડ છે.

    Host

    Zainab Tatiwala

    અમારી સાથે જોડાઓ અને તમારો મંતવ્ય એમને વ્યક્ત કરો.

    Instagram: https://instagram.com/life_has_beauty_in_it?igshid=1r6e5heoqk5y4

    Instagram: https://www.instagram.com/naturalist_foundation/

    Facebook: https://www.facebook.com/naturalist.team

    Email: [email protected]

    જો તમને આ એપિસોડ ગમે તો જરૂર થી બીજા સાથે શેર કરજો તેમજ patron પર પણ તમારો સહકાર દેખાડો.

    https://www.patreon.com/naturalistfoundation

  • ગુજરાતી પોડકાસ્ટ ના આજ ના આ એપિસોડ મા હું વાત કરીશ દિવાળી પર વધી રહેલા પ્રદુષણ અને તેને લીધે વધી રહેલા covid-19 ના કેસ વિશે.

    Host

    Chital Patel

    જો તમને આ એપિસોડ ગમે તો જરૂર થી બીજા સાથે શેર કરજો તેમજ patron પર પણ તમારો સહકાર દેખાડો.

    https://www.patreon.com/naturalistfoundation

  • ગુજરાતી પોડકાસ્ટ ના આજ ના આ એપિસોડ મા હું વાત કરીશ ખુબજ રસપ્રદ રિસર્ચ વિશે. પેહલા હું મહારાષ્ટ્ર મા શોધાયેલ નવા પ્લાન્ટ વિશે ત્યાર બાદ કાચબા ઓ ને તરવા માટે બનાવવામાં આવેલ ફ્લિપર વિશે.

    Host

    Chital Patel

    જો તમને આ એપિસોડ ગમે તો જરૂર થી બીજા સાથે શેર કરજો તેમજ patron પર પણ તમારો સહકાર દેખાડો.

    https://www.patreon.com/naturalistfoundation

  • ગુજરાતી પોડકાસ્ટ પર આપણા બીજા અતિથિ છે. Jaydeep Maheta જે એક અનુભવી અજગર સંરક્ષક, પર્યાવરણ પ્રેમી અને Coexistence with pythons ના founder છે . જેમની સાથે ખુબજ રસપ્રદ એવી ચર્ચા અને તેમના અનુભવો નો આનંદ માણીએ. આજ ના પોડકાસ્ટ માં અજગર સંરક્ષણ ની વાતો અને Community-based conservation વિષે જાણીશું

    તો તમારા હેડફોનમાં ટ્યુન કરો અને અમારી વાતોનો આનંદ માણો !!

    આ ઉપરાંત અમેં એક ખૂબ જ રસપ્રદ ઇવેન્ટ લઇ ને આવી રહ્યા છીએ, NaturalisT Foundation in association with Save Navi Mumbai Environment Collective and Wander souls, 10 ઓક્ટોબર 2020 ના રોજ રન ફોર ફ્લેમિંગો નામની વર્ચુઅલ મેરેથોનનું આયોજન કરશે.

    આ મેરેથોન માં તમારે તમારી જાતે કોઈ ટ્રેક પસંદ કરવાનો છે અને દરેક 1 કિમિ એ 5 રૂ વેટલૅન્ડ સંરક્ષણ સંસ્થા ને દાન કરવાના છે

    તેથી અમારી સાથે વેટલેન્ડ યોદ્ધા બની જોડાઓ અને આ initiative ને વધુ શેર કરો.

    https://instagram.com/run4flamingos?igshid=ozan9z3qfcxt

    Host

    Jayesh Vaghela

    Coexistence with pythons વિશે વધુ જાણવા facebook અને instagram માં follow કરો.

    FB : https://www.facebook.com/coexistencewithpythons/

    Insta : https://www.instagram.com/coexistence_with_pythons

    Coexistence with pythons team દ્વારા લખેલી book ને વાંચવા માટે નીચેની link પર click કરો.

    "સર્પ સંધાન" e-book : https://drive.google.com/file/d/1fN03RrJdUqpePkwYSp_K7u0isDX0zSK5/view?usp=sharing

    જો તમને ખરેખર આનંદ આવ્યો હોય તો કૃપા કરીને લાઈક button હિટ કરો અને વધુ માહિતીપ્રદ વિષયો માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો.

    અમે પેટ્રેન પરના તમારા નમ્ર સમર્થનની પ્રશંસા કરીશું

    https://www.patreon.com/naturalistfoundation

  • ગુજરાતી પોડકાસ્ટ પર આપણા પહેલા અતિથિ છે Mrs. Priya Nair. એક અનુભવી નેચરલિસ્ટ , પર્યાવરણ પ્રેમી અને CEE Ahemdabad મા મોટો ભાગ ભજવતા આપણા અતિથિ. જેમની સાથે ખુબજ રસપ્રદ એવી ચર્ચા અને તેમના અનુભવો નો આનંદ માણીએ.

    તો તમારા હેડફોનમાં ટ્યુન કરો અને અમારી વાતોનો આનંદ માણો !!

    આ ઉપરાંત અમેં એક ખૂબ જ રસપ્રદ ઇવેન્ટ લઇ ને આવી રહ્યા છીએ, NaturalisT Foundation in association with Save Navi Mumbai Environment Collective and Wander souls, 10 ઓક્ટોબર 2020 ના રોજ રન ફોર ફ્લેમિંગો નામની વર્ચુઅલ મેરેથોનનું આયોજન કરશે.

    આ મેરેથોન માં તમારે તમારી જાતે કોઈ ટ્રેક પસંદ કરવાનો છે અને દરેક 1 કિમિ એ 5 રૂ વેટલૅન્ડ સંરક્ષણ સંસ્થા ને દાન કરવાના છે

    તેથી અમારી સાથે વેટલેન્ડ યોદ્ધા બની જોડાઓ અને આ initiative ને વધુ શેર કરો

    https://instagram.com/run4flamingos?igshid=ozan9z3qfcxt

    Host

    Rushi Pathak

    જો તમને ખરેખર આનંદ આવ્યો હોય તો કૃપા કરીને લાઈક button હિટ કરો અને વધુ માહિતીપ્રદ વિષયો માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો.

    અમે પેટ્રેન પરના તમારા નમ્ર સમર્થનની પ્રશંસા કરીશું

    https://www.patreon.com/naturalistfoundation

  • Topics

    ૧) 00:37 ફ્લેમિંગો ઇલેક્ટ્રોક્યુલેશન

    ૨) 07:34 હૈદરાબાદની ફાર્મા કંપની

    ૩) 11:07 લુપ્ત થયેલ પતંગિયા U.Kમાં ફરી રજૂ કરવામાં આવી

    Content Creators

    Jayesh Waghela

    Ritvik Menon

    Gauri Joshi

    Host

    Jayesh Waghela

    Support us on Patreon!!

    https://www.patreon.com/naturalistfoundation

  • opics

    ૧) 00:58 આરે કોલોની મા મેટ્રો કાર શેડ ની જગ્યા એ હવે બનશે વન સંગ્રહાલય

    ૨) 02:18 લક્ષ્વદીપ ટાપુ માંથી મળેલ sea cucumber ( સમુદ્રી કાકડી)

    ૩) 08:41 ગેર કાયદેસર થતા ખાણકામ હવે થશે કાયદેસર

    Content Creators

    Chital Patel

    Krutika Pathak

    Chahat Yadav

    Host

    Chital Patel

    Support us on Patreon!!

    https://www.patreon.com/naturalistfoundation

  • Topics

    ૧) 00:46 માછલી પકડવાના અવક્ષય સાથે, સુંદરબેન માછીમારો અન્ય દરિયાકાંઠાના રાજ્યોમાં સ્થળાંતર કરે છે

    ૨) 07:16 ગ્રીનલેન્ડ 2019 માં 586 અબજ ટન બરફ ગુમાવ્યો

    ૩) 12:32 કોર્બેટ રાજાજીને જોડતા વાઘ કોરિડોર સહિત જંગલની જમીનમાં 12 કિ.મી.નો અતિક્રમણ

    Content Creators

    Muskan Fakir

    Satyajeet Patil

    Shikha Pandey

    Host

    Zainab Tatiwala

    Support us on Patreon!!

    https://www.patreon.com/naturalistfoundation

  • Topics

    1. 00:30 અરુણાચલ પ્રદેશમાં શોધાયેલ નવી મોથ ની પ્રજાતી

    2. 03:50 પાંજે, ઉરાન માં થયેલ મેનગ્રૂવ હેક

    ૩. 09:51 ગુજરાત ની જેન્ટલ જાયન્ટ ' વહાલી વ્હેલ શાર્ક'

    Content Creators

    Nikita Patharkar

    Anjali Tripathi