Episodes
-
Pre wedding કરતાં સમાજને post wedding shoot ની વધારે જરૂર છે.
-
સાંભળો નિરમાના નિર્માણની કહાણી...
-
Episodes manquant?
-
મોટિવેશન નું માર્કેટ એટલું ગરમ છે કે યા... હોમ કરીને પડો આગળ ફતેહ થાઓ કે ભસ્મ થાઓ કોઈ હિસાબ નથી....
-
આજકાલના લગ્નોમાં પરંપરા ઓછી અને દેખાદેખી વધુ
-
સાંભળો શું પરિવર્તન આવ્યું છે પહેલાંના અને વર્તમાન લગ્નોમાં... અને જણાવો તમારો કોઈ યાદગાર અનુભવ comments માં...
-
બાળપણની યાદો...
Instagram: riddhi_kumpavat
Do share your comments below in comment section -
સ્વયંનો સ્વીકાર એટલે પરિપક્વતા.... share your comments below in the comment section
Rate and follow the Podcast -
જિંદગી એક એવી રેસ છે જે અંતે ત્યાં જ પહોંચાડે જ્યાંથી કરી હતી શરૂઆત...
-
આ ઢાંચા વાળું જીવન એક દિવસ ખતમ કરી નાખશે જીવનના વૈવિધ્ય ને...યંત્રવત્ જીવી ને આપણે પામી શું લઈશું?
-
મનના માયાવી સંસારમાં જન્મ લેતી ઇચ્છાઓ, અનિચ્છા,મહત્વાકાંક્ષા પણ ન જન્મે મને મુક્તિ જોઈએ.....
-
કલા વગર જીવન જીવી તો શકાય પણ માણી ન શકાય....
-
તારો ખભો હોય મારા આખરી શ્વાસ નું સરનામું....
-
પ્રેમ શું છે?
-
અનંત વિસ્તરતા આ બ્રહ્માંડમાં પાણીના પરપોટા જેવું છે આપણું અસ્તિત્વ પણ તોય અહંકાર મંગળગ્રહ જેવડો...
-
તુ મારા વિચારોની દુનિયાનો પ્રાણવાયુ છે,જેમાં મારા નાના સપનાઓની સ્વપ્ન સૃષ્ટિ પાંગરે છે...
-
એક સ્ત્રીના બલિદાન ને શા માટે આ સમાજ આટલી બધી રીતે celebrate કરે છે?
-
ઉનાળાની રજાઓ અને નાનીનું ઘર....endless nostalgic memories of childhood...renovation ના આ યુગમાં આપણે જૂનું ઘણું બધું ગુમાવ્યું છે.
-
Yes...After long time...મળીયે samvad gujrati stories By Riddhi Season 4 માં..આશા રાખું કે તમારો સારો પ્રતિસાદ મળે...તમારા suggestions મારા માટે કિંમતી છે તો please share your feedback.
-
સંવાદ સિઝન 3 નો આ આખરી એપિસોડ છે. મળીયે નવી સિઝનમાં... નવી સ્ટોરીઝ સાથે... આભાર 🙏
-
ફાટેલી ચાદર જેવી આ જીંદગીને થીગડા મારી મારીને એવી રફુ કરે કે આપણને જીવનના ટાઢ તડકાનો અનુભવ પણ ન થાય....
- Montre plus