Pravaas is a Gujarati podcast show that would focus on eminent personalities from various fields. Conversation with celebrities of their own field, their achievements, hard work, dedication and passion what all they experienced during this journey. The factors they had to fight with and emerged as winners. The show would provide a platform/ bridge meeting famous Gujarati writers, poets, actors, directors, musicians, Doctors, Journalists, painters, Architects, etc….
The celebrities would talk about their contribution, goals, and dreams. Why and how they chose this particular field, their childhood impressions, formative years, struggle, their interpersonal relationships, and finally reached a path-breaking success and status.
Deep, touchy, emotional, compassionate conversation with the celebrities which would trigger and inspire, and eventually turn into a memorable journey…That is “Pravaas”…..
પ્રવાસ .....
ગુજરાતી પોડકાસ્ટ શો પ્રવાસ ...જીવન એક પ્રવાસ જ છેને? તો મળીશું એવાં યાદગાર લોકો ને જેમણે પોતપોતાનાં ક્ષેત્રમાં ખૂબ મોટું નામ કમાવ્યું છે, જેમનો ફાળો નોધપાત્ર રહ્યો છે. અલગ અલગ ક્ષેત્ર ની બહુમુખી પ્રતિભાઓ જેમના નામ થી પરિચિત હશો, કામ પણ જોયું હશે,પ્રવાસ બનશે એક સેતુ એમની સાથે વાર્તાલાપ કરીને. આ નામાંકિત વ્યક્તિઓ એ જે સફળતાની સીડી પાર કરી છે એની પાછળ ની એમની મેહનત, ધગશ, એમની લગન, આ સિદ્ધિ પામવા એમણે શું પામ્યું? શું ખોયું? વાતચીત થશે પ્રવાસ માં ..
લેખક, કલાકાર, દિગ્દર્શક, સંગીતકાર, ચિત્રકાર, ડોક્ટર, શિલ્પકાર, ડીઝાઈનર, નેતા, અભિનેતા એમના અનુભવો અને એમને પડેલી મુશ્કેલીઓ ને તકલીફો માં થી કેવી રીતે આ ઉચ્ચ સફળતા ની ટોચ પર પહોંચ્યા, એમનું બાળપણ તેની અસર અને પ્રભાવ, એમનાં સપના અને હજી શું મેળવવાની ઈચ્છા આ બધા નો સમાવેશ થશે પ્રવાસ માં...
અંગત જીવન ની અસર કામ ના ક્ષેત્ર માં ખૂબ દિલચસ્પ, લાગણી થી ભરપુર, હસતા રમતા વાતો જે પ્રેરણાદાયી બની રેહશે ...જોમ અને જુસ્સા સાથે પ્રવાસ માં ....